2022-01-28
PG_Admission_2022-23 આથી T.Y.B.A./T.Y.B.Com. વર્ગના વિદ્યાર્થી ભાઈ-બહેનોને જાણ કરવામાં આવે છે કે આગામી જુન-જુલાઈ ૨૦૨૨-૨૩માં શરૂ થનાર પી.જી.કોર્ષ (M.A./M.Com.)માં પ્રવેશ મેળવવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ., સુરતની વેબસાઈટ www.vnsgu.ac.in અથવા https://admission.vnsgu.net/ પર ઓનલાઈન પ્રવેશ મેળવી લેવાનો રહેશે. પ્રોસેસીંગ ફી રૂ. ૨૦૦/- નેટબેંકિગ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ અથવા યુ.પી.આઈ. દ્વારા ભરવાની રહેશે. આ અંગેની ગાઈડલાઈન યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
[...]
2022-01-28
FYBCom_Admission_2022-23 ધોરણ -૧૨ વર્ગના વિદ્યાર્થી ભાઈ-બહેનોને જાણ કરવામાં આવે છે કે આગામી જુન-જુલાઈ ૨૦૨૨-૨૩માં શરૂ થનાર યુ.જી.કોર્ષ (FY.B.Com.)માં પ્રવેશ મેળવવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ., સુરતની વેબસાઈટ www.vnsgu.ac.in અથવા https://admission.vnsgu.net/ પર ઓનલાઈન પ્રવેશ મેળવી લેવાનો રહેશે. પ્રોસેસીંગ ફી રૂ. ૨૦૦/- નેટબેંકિગ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ અથવા યુ.પી.આઈ. દ્વારા ભરવાની રહેશે. આ અંગેની ગાઈડલાઈન યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
[...]