Founder

Welcome to Arts & Commerce College, Olpad

Shri Surat Jilla Sahakari Bank Commerce College and Shri Sayan Sahakari Khand Udhyog Arts College Olpad is managed by Shri Pramodbhai Kanaiyalal Desai Kelavani Mandal Olpad. College was incepted in 1991 under the patronage of Shri Pramodbhai Kanaiyalal Desai;a visionary and a renowned figure for establishing co-operative organizations on the coastal belt of Surat District. He was a freedom fighter and a father figure to the many co-operative organizations functioning successfully till today. Co-operative agencies have brought a vast change in economic, social and educational development of the people of the region. Under the farsighted leadership of Shri Pramodbhai, philanthropic farmers of Olpad Taluka strived hard to establish a higher education institute so that the future generation can have access to higher education. The college was incepted with an aim to spread higher education in socially and economically weaker region. Purpose behind the establishment of the college has been successfully achieved as the young boys and girls who can not afford pursuing higher education have been benefitted.First generation of the college educated youth have been successfully paving their footprints in the various fields of career and in their life as well.




GLORIOUS HISTORICAL MOMENTS

Historical moments in the evolution of Shri Surat Jilla Sahkari Bank Commerce College & Shri Sayan Sahakari Khand Udhyog Arts College, Olpad.

View Our Gallery

President of the College

 

Principals of the College

 

Latest Notice

Latest news

  • JUNE

    First Year B.A. Online Admission 2020-21

    ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ) પછી B.A. અભ્યાસક્રમોમાં પ્રથમ સેમેસ્ટર માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓલપાડ(અનુદાનિત) કોલેજમાં પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. કોલેજ વિશેની માહિતી પુસ્તિકા (Prospectus) કોલેજની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. 1. પ્રવેશ યોગ્યતા :- વિદ્યાર્થીઓએ ધોરણ-૧૨ HSC ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ. અધર ર્બોર્ડ તથા અધર સ્ટેટના વિદ્યાર્થીઓએ ધોરણ-૧૨ સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત માંથી પ્રોવિઝનલ એલિજીબીલિટી સર્ટીફિકેટ કઢાવવાનું રહેશે. 2.બી.એ.સેમ-૧માં ધોરણ-૧૨ની માર્કશીટ મળેથી પ્રવેશ માટે કોલેજની વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે. બી.કોમમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ જોતા રહેવું અને પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત આવ્યેથી યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. 3. આઇ ડી પાસવર્ડ મેળવવા માટે કોલેજની વેબસાઇટ પર જઇ પ્રોસેસીંગ ફી રૂ.૧૦૦/- ડેબીટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ /યુ.પી.આઇ / નેટ બેંકીગ મોબાઇલ થી ઓનલાઇન ભરી અરજી કરવાની રહેશે. 4. કોલેજની વેબસાઇટ :- www.olpadcollege.org.in છે તેમાં ઓનલાઇન એડમીશન ટેબમાં પ્રવેશ ફોર્મ ભરવાની લિંક આપેલ છે.ફોર્મ સાથે જરૂરી માર્કશીટ વગેરે ડોક્યુમેન્ટ સ્ક્રેન કરી સબમીટ કરવું. ત્યાર પછી કોલેજ ઓનલાઇન વેરીફિકેશન કરી મેસેજ મોકલશે તે જોયા પછી ઓનલાઇન ફી ભરવાની રહેશે. 5. ઓનલાઇન કોલેજ ફી ભરવા માટે વિદ્યાર્થીઓએ ડેબીટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ /યુ.પી.આઇ / નેટ બેંકીગ અને જે મોબાઇલ રજીસ્ટર થયેલો હોય તે ફરજિયાત સાથે રાખવો. *** નોંધ :- આટર્સ (વિનયન) કોલેજમાં વહેલો તે પહેલાંના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.....  Read more →